Home »Madhya Gujarat »Latest News »Dahod» Widow Woman Molested By Group At Dahod

દાહોદ: ટોળું વિધવા મહિલાના ઘરમાં ઘૂસી ગયુ, છેડતી સાથે તોડફોડ કરી

Bhaskar News, Dahod | Apr 21, 2017, 00:48 AM IST

  • દાહોદ: ટોળું વિધવા મહિલાના ઘરમાં ઘૂસી ગયુ, છેડતી સાથે તોડફોડ કરી,  dahod news in gujarati
દાહોદ:દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામના વણઝારા ફળિયામાં રહેતાં દીનેશ વણઝારા, વીજય વણઝારા, શૈલેષ વણઝારા, બાબુ વણઝારા, ગીરીશ વણઝારા, લક્ષ્મીબહેન વણઝારા અને રેખાબહેન વણઝારા ભેગા મળીને 18 જુન 2016ના રોજ અંગત અદાવત રાખીને ફળિયામાં રહેતી વિધવા મહિલાના ઘરમાં ઘૂસી ગયા હતાં.
 
ઘરના સરસામાનની તોડફોડ કરી
 
ગાળો બોલાવાની ના પાડતાં દીનેશભાઇએ ચોટલો પકડીને  મહિલાને જમીન ઉપર પાડીને શારીરિક છેડતી કરી હતી. આ  સાથે ટોળાએ લાકડી વડે હુમલો કરીને  સાથળ તેમજ શરીરના અન્ય ભાગે ઇજાઓ કર હતી. આ ઉપરાંત ઘરના સરસામાનની તોડફોડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વિધવા મહિલાએ  દેવગઢ બારિયાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે આ મામલે 156(ક) મુજબ ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો હતો.દેવગઢ બારિયા પોલીસે છેડતી અને હુમલા મામલે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Widow woman molested by group at Dahod
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended