Home »Madhya Gujarat »Latest News »Dahod» Nasavadi Group Of Gram Panchayat Congress Panel To Become Inspired Dolls Victory

નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ પ્રેરીત ડોલની પેનલ ભવ્ય વિજય બની

Irfan Meman, Naswadi | Apr 11, 2017, 23:10 PM IST

નસવાડી:નસવાડી જૂથ ગ્રામ પંચાયત ના 12 વોર્ડ ની ચૂંટણી હોય ત્યારે નસવાડી સેવા સદન ખાતે મતગણતરી માં સૌથી છેલ્લું પરીણામ નસવાડી જૂથ ગ્રામ પંચાયત નું આવતા ડોલ ની પેનલ ના સરપચ સહીત 9 ઉમેદવારો વીજેતા થયા હતા, જ્યારે બે અન્ય પેનલ ના ઉમેદવાર અને એક અપક્ષ ઉમેદવાર વીજેતા થયા ભાજપ પ્રેરીત ઉમેદવારો હારી ગયા જેમાં વોર્ડ ન 1 મા શનાભાઈ ત્રિક્મ ભાઈ તડવી 231 મત વોર્ડ ન 2 પૂજાબેન ભાવીન શાહ 185 મત વોર્ડ ન 3 શુભાષચદ્ર શાંતીલાલ પંડ્યા 214 મત વોર્ડ 4 સેજલબેન ચદ્રકાંત પ્રજાપતી 129 મત વોર્ડ ન 5 ધોળીબેન જેન્તીભાઈ ભીલ 212 મત વોર્ડ ન 6 સ્નેહાબેન જયેશભાઈ રાઠવા 157 મત વોર્ડ ન 7 અસ્મિતાંબેન ગજેન્દ્ર ભાઈ સોલંકી 300 મત વોર્ડ ન 8 પારુલબેન મહેશભાઈ વણકર 246 મત વોર્ડ ન 9 અરવિદ રણછોડ તડવી 280 મત વોર્ડ ન 10 સેહનાજબાનું રફીકભાઈ મેમણ 162 મત વોર્ડ ન 11 સેહજાદ યુસુફભાઈ મેમણ 336 મત વોર્ડ ન 12 જાવેદઅખ્તર સઈદમિયાં શેખ 290 મત અને સરપચ ના ઉમેદવાર ગીતાબેન વિઠલભાઈ તડવી ને 2749 મત મળ્યા હતા આમ ડોલ ની પેનલ વીજેતા થયેલ હોય ફટાકડા ફોડી વીજય સરઘસ કાઠી ધામ ધૂમ થી મીઠાઈ વહેચી ને ઉજ્વણી કરી હતી નસવાડી ટાઉન મા નસવાડી પોલિસ દવારા કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ખુબજ કડક પેટ્રોલીગ કર્યું હતું મત ગણતરી શાંતી રીતે પૂર્ણ થતાં નસવાડી નું વહીવટી તંત્ર હાશકારો અનુભવ્યો હતો

( તસવીર - ઈરફાન મેમણ, નસવાડી )

વધુ તસવીર જુવો આગળની સ્લાઈડમાં....

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nasavadi group of Gram Panchayat Congress panel to become inspired dolls victory
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended