Home »Madhya Gujarat »Latest News »Anand» Thasra Canal In Appeared 9 Feet Long Crocodile Due The Villagers Beats

ઠાસરા કેનાલમાં 9 ફૂટ લાંબો મગર દેખાયો, ગ્રામ્યજનોમાં ફફડાટ

Bhaskar News, Thasra | Mar 26, 2017, 23:40 PM IST

  • મગર પાંજરામાં નહીં પકડાતાં જાળી નાંખીને પકડવા માગ
ઠાસરા:ઠાસરા તાલુકાના બાધરપુરા કેનાલમાં છેલ્લા એક વર્ષથી  મગર દેખાતાં હોવાછતાં તંત્ર દ્વારા પકડવાની કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. રવિવારે કેનાલમાં 9 ફૂટ લાંબો મગર દેખાયો હતો. જેને જોવા માટે ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડયા  હતા. 
 
ફેરકુવા ગોરજ પાસે તો એકસાથે 3 મગર દેખાયા હતા
 
બાધરપુરા પાસે કેનાલમાં એક વર્ષથી મગર જુદા-જુદા સ્થળે દેખાઈ રહ્યા છે. ફેરકુવા ગોરજ પાસે તો એકસાથે 3 મગર દેખાયા હતા .ત્યારબાદ રવિવારે  કેનાલમાં મગર દેખા દેતાં કેનાલ પાસે રહેતા ગ્રામજનોએ કેનાલમાં જાળી નાંખીને વહેલી તકે પકડી પાડવાની માંગ કરી છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Thasra Canal in appeared 9 feet long crocodile due the villagers beats
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended