Home »Madhya Gujarat »Latest News »Anand» People Ran For Precious Stone Out From Excavations In Khambhat

ખંભાત: શોપીંગ સેન્ટરના નિર્માણના ખોદકામમાં કિંમતી પથ્થર નીકળતાં લોકો દોડ્યા

Bhaskar News, Khambhat | Mar 18, 2017, 02:00 AM IST

  • ખંભાત: ખોદકામમાં કિંમતી પથ્થર નીકળતાં લોકો દોડ્યા
ખંભાત:ખંભાતમાં શોપીંગ સેન્ટરના નિર્માણ માટે ખોદ કામ દરમિયાન કિંમતી પથ્થરો મળતાં લોકોએ દોડધામ કરી હતી. પથ્થરો એકઠા કરવા માણસો ભાડે રોક્યા હતા. નપાના એક્ઝિ. ચેરમેન યોગેશ ઉપાધ્યાયે જણાવ્યું કે ‘નિર્માણ કરવામાં આવેલ “સ્તંભતીર્થ” શોપિંગ સેન્ટરના નિર્માણ પૂર્વે ખોદકામ વેળા પથ્થરો નીકળ્યા હતા. 
 
પથ્થરો કિંમતી છે
 
અકીકના પથ્થરો વધુ છે. કેટલાક એન્ટિક પથ્થરો પણ છે. અમારા કારીગરો પથ્થર વીણી લાવ્યા હતા. -રહીમભાઇ મલેક અકીકના વ્યવસાયી, ખંભાત
 
ખોદેલી માટીમાં પડાપડી
 
પાલિકાએ ચકડોળ મેદાન ખાતે માટી ઠાલવી હતી. ત્યાં લોકો ધસી આવ્યા હતા. કેટલાક વેપારીઓએ રોજ આપીને આ પથ્થરો વિણાવ્યા હતા. - યોગેશ ઉપાધ્યાય, ચેરમેન,  ખંભાત નગરપાલિકા.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: people ran for precious stone out from excavations in Khambhat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended