Home »Madhya Gujarat »Latest News »Anand» Karamsand In Sunidhi Chauhan Live Concert Held For Charity

કરમસદમાં ચેરિટી માટે સુનિધિ ચૌહાણનો લાઇવ કોન્સર્ટ, જુઓ Pic

Bhaskar News, Anand | Jan 31, 2017, 04:17 AM IST

  • બીડી જલાઇ લે જેવા લોકપ્રિય ગીતો ગાઇને સુનિધિએ શ્રોતાઓનો જુસ્સો વધાર્યો
આણંદ: કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલના સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે પ્લેબેક સિંગર સુનિધિ ચૌહાણનો લાઇવ કોન્સર્ટ યોજાયો હતો. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં જરૂરિયાતમંદ દરદીઓના લાભાર્થે ચેરિટી ઇવેન્ટ યોજવામાં આવે છે. જેમાં ઔદ્યોગિક એકમોએ આપેલા ફાળાને રજૂ કરતું સોવેનિયરનું વિમોચન અધ્યક્ષ ડો.અમૃતા પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. શીલા કી જવાની, બીડી જલાઇ લે જેવા લોકપ્રિય ગીતો ગાઇને સુનિધિએ શ્રોતાઓનો જુસ્સો વધાર્યો હતો.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Karamsand in Sunidhi Chauhan Live concert held for charity
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended