Home »Madhya Gujarat »Latest News »Anand» Kapadvanj Historic Kund Stepwell Decorated By 2000 Diyas

કપડવંજની ઐતિહાસિક કુંડવાવને 2000 દીવડાથી શણગારવામાં આવી

Bhaskar News, Kapadvanj | Feb 20, 2017, 23:47 PM IST

  • સન્માનના ભાગરૂપે ઐતિહાસિક કુંડવાવને 2000 દિવડાથી શણગારવામાં આવી હતી
કપડવંજ:કપડવંજના વતની વૈજ્ઞાનિક દિનેશચંદ્ર ઓ.શાહને સરફેઈઝ સાયન્સના સમગ્ર વિશ્વમાં આઠમો નંબર લાવી ભારત, ગુજરાત અને કપડવંજનું નામ રોશન કરતાં તેઓનો જાહેર સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ જાહેર સન્માનના ભાગરૂપે ઐતિહાસિક કુંડવાવને 2000 દિવડાથી શણગારવામાં આવી હતી.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kapadvanj historic Kund stepwell decorated by 2000 diyas
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended