Home »Madhya Gujarat »Latest News »Anand» CM Helicopters In Anand 7 Day After Fault Is Not Caught Yet

CMનું હેલિકોપ્ટર આણંદમાં બિમાર, 7 દિ’બાદ પણ ફોલ્ટ પકડાયો નથી

Bhaskar News, Anand | Feb 02, 2017, 01:19 AM IST

  • રાજ્યોમાંથી નિષ્ણાંત ટીમો અને એન્જિનિયરોે બોલાવવામાં આવ્યા
આણંદ:પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી હેલિકોપ્ટર મારફતે આણંદ આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીને ગાંધીનગર જવાના સમયે હેલિકોપ્ટરનું એન્જિન બગડી જતાં ખોટકાઇ ગયું હતું.  હેલિકોપ્ટર ચાલુ કરવા માટે કારીગરો સહિત જુદા જુદા રાજ્યોમાંથી નિષ્ણાંત ટીમો અને એન્જિનિયરોે બોલાવવામાં આવ્યા હોવા છતાં પણ સાતમાં દિવસે પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી હતી. જેના પગલે હાજર રહેલ ફાયર બ્રિગેડનો કાફલો અને પોલીસ કર્મીઓ પણ કંટાળી ગયા હતા. અને અહીંથી પસાર થતાં નગરજનો પણ આશ્ચર્યમાં મુકાઇ જવા પામતા હતા.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: CM helicopters in Anand 7 day after fault is not caught yet
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext