Home »Madhya Gujarat »Latest News »Anand» Car Accident Near Greed Cross Road In Anand

આણંદ: મહિલાને બચાવવા જતા ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો, કાર ડિવાઇડરે અથડાઇ

Bhaskar News, Anand | May 18, 2017, 04:11 AM IST

  • આણંદ ગ્રીડ ચોકડી પાસે મહિલાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી ગઇ
આણંદ:આણંદ ગ્રીડ ચોકડી પાસે વિશાલ બેકરી નજીક લાંભવેલથી આણંદ તરફ જઇ રહેલા કારચાલકે માર્ગ ઉપર એક્ટિવા લઇને પસાર થતી મહિલાને બચાવવા જતાં સ્ટેયરીંગ ઉપરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર પર ચઢી ગઇ હતી. જેના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવતાં ટ્રાફિક હળવો કર્યો હતો.
 
તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Car Accident Near Greed Cross Road in Anand
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended