Home »Madhya Gujarat »Latest News »Anand» Anand Stampede Due Seemed Fire In Madhubhan Fire Brigade Mock Drills

આણંદના મધુભાનમાં આગ લાગતાં ભાગદોડ મચી, ફાયર બ્રીગેડની મોકડ્રીલ

Bhaskar News, Anand | Apr 19, 2017, 00:18 AM IST

  • ફાયર બ્રીગેડની મોકડ્રીલના દ્રશ્ય
આણંદ: આણંદ શહેરમાં ફાયર સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ફાયર બ્રીગેડ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. આણંદ ખાતે આવેલા મધુભાનમાં આગ લાગી હોવાની જાણ થતાં જ મધુભાનમાં ભાગદોડ મચી ગઇ હતી. આ અંગે આણંદ ફાયર બ્રીગેડને જાણ કરાતાં ફાયર બ્રીગેડની ટીમ બે ફાયર ફાઇટર અને એક એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી ગઇ હતી. રૂમમાં ફસાયેલા એક યુવકને રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી સારવાર અર્થે મોકલી આપ્યો હતો. અને પાણીનો મારો કરીને આગ બુઝાવી હતી. જો કે અંતે મોકડ્રીલ હોવાનું બહાર આવતાં લોકોને રાહતનો દમ અનુભવ્યો હતો.
 
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anand stampede due seemed Fire in madhubhan Fire Brigade mock drills
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended