Home »Madhya Gujarat »Latest News »Anand» આણંદ |જીપીએસસી વર્ગ 1, 2 માટે 335 જેટલી જગ્યા માટે

આણંદ |જીપીએસસી વર્ગ 1, 2 માટે 335 જેટલી જગ્યા માટે

DivyaBhaskar News Network | Mar 21, 2017, 03:40 AM IST

  • આણંદ |જીપીએસસી વર્ગ 1, 2 માટે 335 જેટલી જગ્યા માટે,  anand news in gujarati
આણંદ |જીપીએસસી વર્ગ 1, 2 માટે 335 જેટલી જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં જિલ્લામાં વધુ યુવકો સફળ થાય તે માટે વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીના પટાંગણમાં વર્કશોપ યોજવામાં આવ્યો હતો. વર્કશોપમાં માર્ગદર્શક તરીકે અનિલ પ્રથમ, એડીજીપી ક્રાઇમ બ્રાન્ચ, ડો. આર.એચ. રાજપુત, રજિસ્ટ્રાર, એસપી યુનિવર્સિટી, ચૈતન્ય સંઘાણી, નાયબ મામલતદાર, આણંદ અને વર્કશોપ ચેરમેન ડો. આશમ પટેલ (જોઇન્ટ સ્ટેટ કમિશ્નર, હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઇડ્સ) સહિત અન્ય તજજ્ઞો હાજર રહ્યા હતા.

GPSCની સ્પર્ધાત્મક પરીક્ષા માટે વર્કશોપ યોજાયો

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: આણંદ |જીપીએસસી વર્ગ 1, 2 માટે 335 જેટલી જગ્યા માટે
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended