Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Sutrochar In Ahmedabad

કોમી સંહાર્ષ 2002નો એક દાયકો અંતર્ગત અ'વાદમાં સુત્રોચાર

divyabhaskar.com | Feb 26, 2012, 20:25 PM IST

thumb_300_33અમદાવાદમાં પાલડી ખાતે મહેંદીનવાઝ ઝંગ હોલમાં MSB દ્વાર ગુજરાતમાં કોમી સંહાર્ષના 10 વર્ષ નિમિત્તે અમન અને એખલાસ માટે નાગરીક સમેંલનમાં ઈલાબેન પાઠક, પ્રકાશ શાહ, ડી એમ રથ, ગૌતમ ઠાકર, ચુનીકાકા વૈદ્ય, દિનેશ પરમારને કાર્યકરોએ સુત્રોચ્ચાર કરવા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પરવાનગી લીધેલ જે છેલ્લી ઘડીયે પરમીશન કેન્સલ કરી જેથી હોલમાં સુત્રોચારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેની તસવીરી ઝલક...



(તમામ તસવીરો : વિજય ઝવેરી)



Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: sutrochar in ahmedabad
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext