Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Surat Girl Revealed Father Immoral Relations In Gujarat High Court

'મારા પિતાને માસી સાથે સંબંધો છે', બનેવીના પ્રેમમાં પડેલી યુવતીનો ઘટસ્ફોટ

divyabhaskar.com | Mar 21, 2017, 08:46 AM IST

અમદાવાદઃગુજરાત હાઈકોર્ટ સમક્ષ પ્રેમ સંબંધનો વિચિત્ર કહી શકાય તેવો કિસ્સો આવ્યો હતો. બનેવીના પ્રેમમાં પાગલ યુવતીએ સાથે રહેવા માટે પોતાના જ પિતાના માસી સાથે અનૈતિક સંબંધોનો ભાંડો ફોડ્યો હતો. યુવતીએ દલીલ કરી હતી કે, 'જો મારા પિતા મારા માસી સાથે રહીં શકતા હોય તો હું મારા જીજાજી જોડે કેમ ના રહી શકુ.'
 
પિતા અને માસી અને યુવતી અને બનેવી વચ્ચેના સંબંધોના ગુચવાળો વાળો કેસ આવતા કોર્ટમાં હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા. પારિવારિક સંબંધોની મર્યાદાને નેવે મુકી દેતા આ કેસમાં અનેક સમજાવટ બાદ પણ જીજાજીના પ્રેમમાં પાગલ યુવતી એકની બે થઈ ન હતી. એટલું જ નહીં યુવતીને પોતાના પિતા અને માસીના સંબંધોનો ભાંડો પણ કોર્ટમાં ફોડી દીધો હતો. અંતે કોર્ટે તેને એકલી રહેવાની પરવાનગી આપી હતી. 
 
આગળ વાંચો...કઈ રીતે કોર્ટ સુધી પહોંચ્યો સમગ્ર કેસ ?
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Girl Revealed Father immoral relations in Gujarat High court
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended