Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Rehearsal For National Dragon Boat Championship In Sabarmati River

અ'વાદ: નેશનલ ડ્રેગન બોટ ચેમ્પિયનશીપની તૈયારીઓ, યુવતીઓ પણ લેશે ભાગ

divyabhaskar.com | Mar 20, 2017, 17:58 PM IST

  • ગુજરાતના 36 યુવાનો ભાગ લેશે
અમદાવાદ: આગામી એપ્રિલ મહિનામાં ગુવાહટી ખાતે 8મી નેશનલ ડ્રેગન બોટ ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 36 યુવાનો ભાગ લેશે. આ ચેમ્પિયનશીપની તૈયારીઓ માટે આજે યુવાનોએ સાબરમતી નદીમાં રિહર્સલ કર્યું હતું. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાનાર આ સ્પર્ધામાં ગુજરાતમાંથી યુવતીઓ પણ જોડાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ગુજરાતના યુવાનો ગુવાહટી અને હિમાચલપ્રદેશમાં આયોજીત નેશન ચેમ્પિયનશીપમાં પણ ભાગ લઇ ચૂક્યાં છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ચેમ્પિયનશીપની તૈયારીઓ કરી રહેલાં યુવાનો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rehearsal for National Dragon Boat Championship in sabarmati river
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended