Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad VHP Celebrated Yogi Adityanath Takes Oath As UP CM

અ'વાદઃ યોગી આદિત્યનાથે UPના સીએમ પદે શપથ લેતા VHPએ ફટાકડા ફોડ્યા

divyabhaskar.com | Mar 20, 2017, 10:09 AM IST

  • વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી
અમદાવાદઃઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદે યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કરતાં અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદે ફટકટા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના મેમનગર પ્રખંડના કાર્યકરો આજે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રસ્તા પર જ ફટાકડા ફોડીને યોગી આદિત્યનાથના સીએમ બનવા પર ખુશી વ્યક્ત કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ફટાકડા ફોડવાની સાથે હિન્દુત્વના નારા પણ લગાવ્યા હતા. 
વધુ તસવીરો માટે આગળ ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad VHP Celebrated Yogi Adityanath takes oath as UP CM
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended