Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad Traffic ASI Arrested In Minor Girl Murder Case

અ'વાદઃ સગીરાને દારૂ પીવડાવી મિત્ર સાથે શરીર સંબંધ બાંધવા કહ્યું, હાજર હતો ASI

divyabhaskar.com | May 16, 2017, 11:57 AM IST

  • ટ્રાફિક એએસઆઈ લાખનસિંહ રાજપૂત જે ડિવિઝનમાં ફરજ બજાવે છે
અમદાવાદઃનરોડા પાસે  કૃષ્ણનગર ગોલ્ડન એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી શુક્રવારે મળેલી સગીરાની લાશના કેસમાં સંડોવણી બહાર આવતા પોલીસે ટ્રાફિક એસએસઆઈની ધરપકડ કરી છે. ટ્રાફિક એએસઆઈ લાખનસિંહ રાજપૂત જે ડિવિઝનમાં ફરજ બજાવે છે. જે સમયે સગીરાની હત્યા થઈ તે સમયે લાખનસિંહ ત્યા હાજર હતો. 
 
સાબરકાંઠાની 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી યુવાન ભગાડીને અમદાવાદ લાવ્યો હતો. જો કે સગીરાને દારૂ પીવડાવીને પોતાના મિત્ર સાથે શરીર સંબંધ બાંધવા કહ્યું તો તેણે ઈન્કાર કર્યો હતો. સગીરાએ અચાનક બૂમાબૂમ કરતા બંને મિત્રોએ તેનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. લાશને સગે-વગે કરાય તે પહેલાં ભાડો ફૂટી જતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. 
 
આગળ વાંચો...હત્યા પહેલાં બંનેએ દારૂ અને નોનવેજની પાર્ટીની માણી હતી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad Traffic ASI arrested in Minor Girl Murder case
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended