Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: Still Not Open Market After Holi Celebration

અ'વાદ: આ અનાજ બજારમાં છે અનોખી ગેરમાન્યતા, હોળી બાદ નથી ખુલી દુકાનો

divyabhaskar.com | Mar 18, 2017, 19:37 PM IST

  • આ અનાજ બજારમાં છે અનોખી ગેરમાન્યતા
અમદાવાદ:શહેરના માણેકચોકમાં આવેલા અનાજ બજારમાં વર્ષોથી એક પરંપરા ચાલતી આવે છે. હો‌ળના દિવસથી માણેકચોક પાસેના અનાજ બજારની દુકાનો બંધ થાય છે જે હજુ સુધી ખુલી નથી. દુકાનના માલિકો રાહ જોઇ રહ્યાં છે કે પહેલી દુકાન કોણ ખોલશે? એક વેપારી દુકાન ખોલે તે પછી જ બીજી દુકાનો ખુલતી હોય છે. વેપારીઓમાં એવી માન્યતા છે કે જે પહેલા દુકાન ખોલે તેનું અમંગળ થાય તેથી વેપારી એક સાથે દુકાન ખોલે છે.
  આગળની સ્લાઇડ્સમાં જુઓ, હજુ સુધી બંધ છે અનાજ બજાર...
 
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: still not open market after holi celebration
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended