Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: Parimal Nathwani Enjoy Street Food At Manek Chowk

અમદાવાદ: પરિમલ નથવાણી ટુ વ્હીલર લઇને માણેકચોક પહોંચ્યા

divyabhaskar.com | Apr 20, 2017, 15:34 PM IST

  • પરિમલ નથવાણીએ માણેકચોકમાં સ્ટ્રીટ ફૂડનો ટેસ્ટ માણ્યો હતો
અમદાવાદ:રિયાલન્સના વાઇસ પ્રેસિડન્ટ અને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ માણેકચોકમાં સ્ટ્રીટ ફૂડનો ટેસ્ટ માણ્યો હતો. મુકેશ અંબાણીની નજીકના ગણાતા પરિમણ નથવાણી અમદાવાદના રાત્રિ ખાણીપીણી બજાર એવા માણેકચોક ખાતે ટુ વ્હીલર લઇને પહોંચી ગયા હતા. જ્યાં તેમણે માણેકચોકની ખાસ વાનગીનો સ્વાદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે, માણેકચોકનું રાત્રિ બજાર વિશ્વભરમાં ખૂબ જ વખણાયેલું છે. ખાસ કરીને વિદેશથી આવતાં મહેમાનો અને સેલિબ્રિટીઝ અમદાવાદ આવે ત્યારે અચૂક માણેકચોકનું સ્ટ્રીટ ફૂડ ખાવાનું ચૂકતાં નથી. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, સંબંધિત તસવીરો...
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: Parimal nathwani enjoy street food at manek chowk
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended