Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: Murder A Man In Ramol New Maninagar

અ'વાદ: રામોલમાં યુવાનની ઘાતકી હત્યા, ઘા ઝીંકી 100 મીટર દોડાવ્યો

divyabhaskar.com | May 17, 2017, 11:55 AM IST

  • ન્યુ મણિનગરમાં યુવાનની ઘાતકી હત્યા
અમદાવાદ:શહેરના રામોલ વિસ્તારમાં આવેલા ન્યુ મણિનગરમાં એક અજાણ્યા યુવાનની ઘાતકી હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી હતી. ન્યુ મણિનગરમાં આવેલ ગરીબ આવાસ યોજના પાસે અંદાજે 30 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરાઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે બેથી વધુ આરોપીએ યુવાનને ઘા ઝીંકી સૌથી વધુ મીટર દોડાવ્યો હતો. હાલ પોલીસે હત્યાના કારણોની સાથે આરોપીઓની શોઘખોળ પણ હાથ ધરી છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: Murder a man in Ramol New maninagar
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended