Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: Beat A Man In Hotel After Argument

અ'વાદ: નશામાં બેફામ બનેલા લુખ્ખાતત્વોએ યુવકને ફટકાર્યો, CCTV

divyabhaskar.com | Mar 17, 2017, 14:34 PM IST

  • આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી
અમદાવાદ:શહેરમાં લૂખાતત્વોનો આતંક વધતો જતો હોવાનો પુરાવો આપતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ નજીક આવેલી એક હોટલમાં યુવકને બેફામ રીતે માર મારવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. એક યુવકને બીજો યુવક બેફામ રીતે મારી રહ્યો છે. સામાન્ય બોલાચાલીમાં યુવકને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હુમલો કરનાર તમામ યુવકો નશાની હાલતમાં હતા. બેફામ બનેલા તત્વોને જોઇને ચોક્ક્સ કહી શકાય કે તેમને પોલીસનો ડર રહ્યો નથી. ઉપરાંત મારામારી કર્યા બાદ મોબાઈલ પણ લૂંટી લેવામાં આવ્યો હતો.
  આગળની સ્લાઇડ્સમાં જુઓ, CCTV ફૂટેજ...
 
 
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: beat a man in hotel after argument
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended