Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » વિવાદનો પર્યાય બની રહી છે સાબરમતી મધ્યસ્થ જેલ. જેલમા જ મર્ડરો થયા, જુથ અથડામણ, સુરંગના કાવતરા થયા

વિવાદનો પર્યાય બની રહી છે સાબરમતી મધ્યસ્થ જેલ. જેલમા જ મર્ડરો થયા, જુથ અથડામણ, સુરંગના કાવતરા થયા જેલ સ્ટાફની મહેરબાનીથી કેદીઓ મોજ કરી રહ્યા છે. જેલના ૧૫થી વધુ અધિકારી કર્મચારીઓને સજા થઇ છે અને ઘણા સસ્પેન્ડ પણ થયા છે.

  • ketan dave
  • Feb 14, 2013, 12:49 PM IST