Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» રાજપથ કલબના જીમમાં પાંગર્યો પ્રેમ, પાર્થિવે અવની સાથે શરૂ કરી જીવનની ઇનિંગ

રાજપથ કલબના જીમમાં પાંગર્યો પ્રેમ, પાર્થિવે અવની સાથે શરૂ કરી જીવનની ઇનિંગ

Haresh kanzariya | Feb 14, 2013, 09:13 AM IST

અમદાવાદની ધના સુથારની પોળમાં ઉછરેલા ભારતીય ટીમના ખેલાડી અને પોળ બહાર ઉછરેલી એક યુવતી વચ્ચે પ્રેમ પાંગરી રહ્યો હતો. બંને દરરોજ મળતા, પણ આ પ્રેમની તેમની ખબર નહોતી. બીજી તરફ આ પ્રેમ ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. તેમને ખબર નહોતી કે પોતાનું પ્રેમ પાત્ર તો તેમની પાસે જ છે. જો કે, આનો પણ અંત આવવાનો જ હતો અને એક દિવસ પરિવારે તેમના લગ્નની વાત કરતાં જ તેનો અંત આવ્યો અને એક મંગળ ચોઘડિયે તેમના લગ્ન લેવાયા.

પાર્થિવ પટેલ રાજપથ ક્લબમાં જીમમાં નિયમિત પણે જતો હતો, ત્યાં પાર્થિવ અને અવનીની મુલાકાત થઇ.આ પછી તો તેમની મુલાકાત નિયમિત થતી રહેતી અને અજાણતા જ એકબીજાની નજીક આવી રહ્યા હતા. જીમમાં રેગ્યુલર મુલાકાતો વધતા બન્ને વચ્ચે મિત્રતા થઇ અને આત્મિયતા કેડવાઇ.

પાર્થવિ પટેલના પ્રેમની અજાણી વાતો જાણવા માટે ફોટો બદલતા જાવ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: રાજપથ કલબના જીમમાં પાંગર્યો પ્રેમ, પાર્થિવે અવની સાથે શરૂ કરી જીવનની ઇનિંગ
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended