Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» પાકિસ્તાની યુવકને અમદાવાદ લાગ્યું પોતિકું, થવા માંગે છે સ્થાયી

પાકિસ્તાની યુવકને અમદાવાદ લાગ્યું પોતિકું, થવા માંગે છે સ્થાયી

Haresh kanzariya | Feb 10, 2013, 11:43 AM IST

મૂળ પાકિસ્તાનના મિથીના સંધી યુવક સન્ની સાધવાનીએ 2010માં ગુજરાત લો સોસાયટીની બીસીએ કોલેજમાં એડમિશન મેળવ્યું હતું

ગોધરાકાંડ પછી ગુજરાતને ઘણાં સમય સુધી કોમવાદી રાજ્ય તરીકે બદનામ થવું પડ્યું છે. આ છબીને કારણે જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાએ વિઝા આપવાનું ટાળ્યું હોવાના સમચાર હતા. જો કે, આ વાતમાં કોઈ તથ્ય નથી અને ગુજરાતમાં મુસ્લિમો સૌથી વધુ સુરક્ષિત હોવાનો દાખલો ખૂદ એક પાકિસ્તાનના યુવકે પુરો પાડ્યો છે.

વાત જાણે એમ છે કે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો તણાવગ્રસ્ત હતા અને બંને દેશના લોકો વિઝિટર વિઝા લઈને ભારત આવવામાં પણ ભય અનુભવતા હતા. ત્યારે આ પાકિસ્તાની યુવકે ગોધરાકાંડ પછી બદનામ થયેલા ગુજરાત અને ખાસ કરીને તેના કેન્દ્ર અમદાવાદને પસંદ કર્યું હતું.

(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલતા જાવ)

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: પાકિસ્તાની યુવકને અમદાવાદ લાગ્યું પોતિકું, થવા માંગે છે સ્થાયી
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended