Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» અન્ડર ૧૪ ક્રિકેટ ટૂનૉમેન્ટ માટે અર્જુન આવ્યો અમદાવાદ

અન્ડર ૧૪ ક્રિકેટ ટૂનૉમેન્ટ માટે અર્જુન આવ્યો અમદાવાદ

Haresh kanzariya | Jan 18, 2013, 15:02 PM IST

અર્જુનને અમદાવાદમાં મળશે સ્પેશિયલ સિક્યુરિટી

આગામી 20મી તારીખથી અમદાવાદમાં અંડર 14 ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાવાની છે. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે મુંબઈ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિતની ટીમો અમદાવાદ આવી પહોંચી છે. ત્યારે મુંબઈની ટીમ રમતો સચિનપુત્ર અર્જુન પણ અમદાવાદ આવી પહોંચ્યો છે. ત્યારે દરેકની નજર તેના પર મંડરાયેલી છે.

અમદાવાદમાં ક્રિકેટ નિષ્ણાંતોના મતે મોટેરા સ્ટેડિયમની પીચ બેટિંગ માટેની પીચ છે અને સચિનનો પુત્ર પણ અહીં સારો સ્કોર કરશે. કારણ કે, તે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારૂ બેટિંગ કરે છે. અમદાવાદ આવી પહોંચેલા અર્જુનને સ્પેશિયલ સિક્યુરિટી પણ આપવામાં આવશે.

વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: અન્ડર ૧૪ ક્રિકેટ ટૂનૉમેન્ટ માટે અર્જુન આવ્યો અમદાવાદ
(News in Gujarati from Divya Bhaskar)

      Next Article

      Recommended

          PrevNext