Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» ટ્રાફિક પોલીસે રોક્યા ને યુવતીએ કરી મૂકી બુમાબુમ

ટ્રાફિક પોલીસે રોક્યા ને યુવતીએ કરી મૂકી બુમાબુમ

Haresh kanzariya | Jan 18, 2013, 10:49 AM IST

-ટ્રાફિક પોલીસે રોક્યા ને યુવતીએ કરી મૂકી બુમાબુમ
-યુવક શાંત પાડતો રહ્યો, પણ યુવતી હતી લડી લેવાના મૂડમાં


અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી અજુગતી ઘટનાઓ બની રહી છે, જેને જોઇને ઘણીવાર હાસ્યનું મોજુ ફરી વળે છે તો ક્યારેક લોકો તેમના લીધે મુશ્કેલીમાં મુકાય જાય છે. અહીં વાત એવા જ એક લેટેસ્ટ કિસ્સાની છે.

શહેરના ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે એક બાઇકચાલકને ટ્રાફિક પોલીસે રોકતાં તેની પાછળ બેસેલી યુવતીએ બુમાબુમ કરી મૂકી હતી. આને કારણે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા, જેને કારણે ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ યુવતીએ પોલીસે અપશબ્દો બોલ્યા હોવાનું કહીને આખું વાતાવરણ ગજવી દીધું હતું.

વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ટ્રાફિક પોલીસે રોક્યા ને યુવતીએ કરી મૂકી બુમાબુમ
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended