Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» કોણ બનશે ગુજરાતના આગામી ડીજીપી

કોણ બનશે ગુજરાતના આગામી ડીજીપી

Haresh kanzariya | Jan 09, 2013, 11:05 AM IST

આગામી મહિને ચિતરંજન સિંહ નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે આગામી ડીજીપી તરીકે એસ.કે. સાઇકિયા, અમિતાભ પાઠક, પી.સી. ઠાકુરના નામ ચર્ચામાં છે.

ગુજરાત ડીજીપી ચિતરંજન સિંહ ફેબ્રુઆરી મહિનામાં નિવૃત્ત થવાના છે. ત્યારે હવે મોટો પ્રશ્ન એ છે કે, તેમનું સ્થાન લેવામાં કોણ સફળ થશે. જો કે, સરકાર અત્યારે ચિતરંજન સિંહને વધુ ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવાનું વિચારી રહી છે. આ સમય દરમિયાન ગૃહમંત્રાલય દ્વારા અન્ય નામો અંગે પણ વિચારણા થઈ શકે છે. પ્રોટોકોલ પ્રમાણે કેન્દ્રની મંજૂરી મળે, તે પછી જ સિંહને એક્સટેન્શન આપી શકાય છે.

(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો)

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: કોણ બનશે ગુજરાતના આગામી ડીજીપી
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext