Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» દિલ્હી ગેંગરેપના આરોપીઓને કડક સજાની માગ

દિલ્હી ગેંગરેપના આરોપીઓને કડક સજાની માગ

Haresh kanzariya | Dec 25, 2012, 15:10 PM IST

દિલ્હીમાં થયેલા હિચકારી રેપના આરોપીઓને કડક સજા આપવાની માગણી સાથે બાપુનગર ખાતે લોકો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. લોકોએ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગણી કરી હતી. અને બેનર સાથે પ્રદર્શન કર્યું હતું. તસવીરો-વિડિયોઃ ઓમકાર ઠાકુર

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: દિલ્હી ગેંગરેપના આરોપીઓને કડક સજાની માગ
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended