Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» રાહુલ પછી અડવાનીએ સાણંદમાં ગજાવી સભા

રાહુલ પછી અડવાનીએ સાણંદમાં ગજાવી સભા

Haresh kanzariya | Dec 11, 2012, 16:50 PM IST

007_500_06આજે સાણંદ ખાતે જાહેર સભા સંબોધવા માટે આવેલા રાહુલ ગાંધીને જોવા માટે સમગ્ર અમદાવાદ જિલ્લામાંથી જનમેદની ઉમટી પડી હતી. ત્યારે આ કોંગ્રેસના યુવરાજની એક ઝલક નિહાળવા માટે યુવતીઓ પણ ઉમટી પડી હતી. રાહુલે પણ આ જનમેદનીને આવકારતો હોય, તેમ બધાને હાથ હલાવી અભિવાદન કર્યું હતું. તેમજ ઘણી યુવતીઓ સાથે સેકહેન્ડ પણ કર્યું હતું. તસવીરોઃ કલ્પેશ ભટ્ટ

રાહુલ અને તેને મળવા આવેલી યુવતીઓના દ્રશ્યો જૂઓ તસવીરોમાં




(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: રાહુલ પછી અડવાનીએ સાણંદમાં ગજાવી સભા
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended