Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» What Jipamam Defendant Rather Than The Police?

પોલીસની જીપમાં આરોપીની જગ્યાએ આ શું?

mayur joshi,Ahmadabad | Apr 09, 2012, 17:06 PM IST

photo_300_01પોલીસ જીપમાં સામાન્ય રીતે પોલીસવાળા અને આરોપીઓ નજરે ચઢતા હોય છે પરંતુ શાહિબાગ તરફ જતી આ જીપમાં પોલીસ, આરોપીઓની જગ્યાએ ટાયરો ભરેલા દેખાય છે જેથી જીપનો માલ વાહક તરીકે ઉપયોગ થઇ રહ્યો છે. જીપમાં ટાયરો ભરેલા હોવાને કારણે લોકોમાં પણ જીપે આકર્ષણ જમાવ્યું હતું.



(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What jipamam defendant rather than the police?
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended