Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Special Story On Exhibition On Dresses And Designs

સમર પોપ અપ ટ્રન્કમાં મેળવો લેટેસ્ટ ડિઝાઇનના ડ્રેસિસ સાથે જ્વેલરી પણ

divyabhaskar.com | May 19, 2017, 19:12 PM IST

અમદાવાદ:સમર પોપ અપ ટ્રેન્કમાં લેટેસ્ટ ડીઝાઇનના ડ્રેસિસ સાથે જ્વેલરીની પણ રેન્જ પ્રદર્શિત કરવામાં આવી છે. તા. 19 અને 20મે સવારે 11થી 8 વાગ્યા સુધી આ ડ્રેસિસની પસંદગી કરી શકાશે. કેઝી હેડ્સ આર્ટ કંપની દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ અમારા POP UP TRUNK એક્ઝિબિશનમાં મળશે તમને ડિઝાઇનર ડ્રેસિસથી લઈને જ્વેલરી અને હોમ ડેકોરની વેરાયટિઝ મળી રહેશે.

MIYARAA 13
મિયારા 13 હાઉસિસમાં તમને મળશે અલગ-અલગ ડિઝાઇન્સના ઈન્ડો-વેસ્ટર્ન, ચણિયા ચોળી, ગાઉન અને અનાર્કલી જેમને સ્પેશિયલી અલગ-અલગ કલર અને આર્ટ સાથે લેટેસ્ટ ફેશનને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે.
 
KIAH COUTURE Pooja and Jalpa
અહીં તમને મળશે ઇન્ડિયન/કેઝ્યુઅલ વીઅર, ઈન્ડો વેસ્ટર અને વેડિંગ કલેક્શન
 
SENSES
ડ્રેસ મટિરિઅલ્સ અને કૂર્તી માટે એક્સક્લૂસિવ કલેક્શન
 
KASA DESIGNS
તમારી જ્વેલરી દર્શાવશે તમારી પ્રતિભા અને બતાવશે તમારી ઓળખ. એક જ જગ્યાએથી મળશે તમને દરેક જાતના જ્વેલરી લવર્સની ચોઇસ. -KASA DESIGNS. પવિત્રતાની નિશાની વા મેટલ "KAAS" માંથી બનેલ ખાસ જ્વેલરી. તો રાહ કોઇની જુઓ છો, મેળવો પ્રસંગને અનુકૂળ, ડ્રેસને મેચિંગ એન્ટિક અને ક્લાસિક જ્વેલરી
 
આગળ જુઓ, વધુ તસવીરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: special story on exhibition on dresses and designs
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended