Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Special Photo Story Of Nikol Garden From Dron View

ડ્રોનની નજરે જુઓ વીર શહીદ ઋષિકેશ રામાણી ગાર્ડન, ગાર્ડનમાં 22 રાઇડ્સ

Bhaskar News,Ahmedabad | Apr 21, 2017, 11:57 AM IST

  • નિકોલમાં તૈયાર થયેલા નવા ગાર્ડનનો ડ્રોનથી નજારો
અમદાવાદઃઅમદાવાદના નિકોલમાં વિસ્તારમાં ‘વીર શહીદ ઋષિકેશ રામાણી ગાર્ડન’ તૈયાર થઈ ગયો છે. તેનું ઉદઘાટન શુક્રવારે કરાયું હતું. પીપીપી ધોરણે 1.22 કરોડના ખર્ચે ગાર્ડન અને 3 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર કરાયો છે. આ ગાર્ડન 4 લાખ ફૂટનું છે. જ્યારે 75 ફૂટનું પાર્કિગ ધરાવે છે. આ ગાર્ડનમાં 22 રાઇડ્સ છે.
 
આગળ જુઓ, વધુ તસવીરો
 
(તસવીર-ધવલ ભરવાડ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: special photo story of nikol garden from dron view
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended