Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Photo Story About Traffic Rules Breaking In Ahmedabad

અ'વાદ: દંડ વસુલવાનો અધિકાર કોને? દંડ લેવા વાહન રોકતા ટ્રાફિક જવાન

Bhaskar News, Ahmedabad | May 17, 2017, 02:12 AM IST

  • પાલડી ચાર રસ્તે એક ટીઆરબી જવાને કાર રોકી
અમદાવાદ:  વાહનચાલકોને દંડ માટે રોકવાનો હોમગાર્ડના જવાનો કે ટીઆરબી (બીઆરટીએસના કોરિડોર માટે ગોઠવાયેલા) જવાનોને કોઈ અધિકાર નથી. આ અંગે અમદાવાદ ટ્રાફિક બી ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો છે. આમ છતાં હજી પણ  હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો વાહનચાલકોને રોકીને દંડ ભરાવવા તેમને નજીક બેઠેલા ટ્રાફિક પોલીસ કર્મીઓ પાસે લઈ જઈ રહ્યા છે.  મંગળવારે પાલડી ચાર રસ્તે એક ટીઆરબી જવાને કાર રોકી હતી.
 

આગળ જુઓ, વધુ તસવીરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: photo story about traffic rules breaking in ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended