Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Nirma University Have Speech Programme From Various Field Icon

નિરમા યુનીવર્સીટી-માં આવશે દિલીપ છાબરિયા, ટોક શોમાં હાજર રહશે ૧૨ પ્રતિભાશાળી વક્તાઓ

divyabhaskar.com | Apr 21, 2017, 22:54 PM IST

અમદાવાદ: નિરમા યુનીવર્સીટીમાં ૨૨મી અપ્રિલે  'ટેડેક્ષ નિરમા યુનીવર્સીટી ' યોજાશે.  'ટેડેક્ષ નિરમા યુનીવર્સીટી '  એક વિશ્વ કક્ષાનો સ્ટેજ ટોક શો છે જેમાં અલગ અલગ પ્રકારના અને સંસ્કૃતિ વૈશ્વિક કક્ષાનું ઊંડાણનું જ્ઞાન ધરાવતાં લોકો આવે છે અને ચર્ચા કરે છે. જે રીતે વિશ્વમાં ટેડ સંમેલનો થાય છે એ રીતે નિરમા દ્વારા વિભિન્ન ક્ષેત્રના લોકોને એક જગ્યાએ ભેગા કરવાનું  પગલું છે ટેડએક્સ  નિરમા. ગયા વર્ષે જાનુઆરીમાં મેટામોફોસીસ ઓફ ઇન્ડિયન લક્ચરની થીમ ઉપર 'ટેડેક્ષ નિરમા યુનીવર્સીટી ' યોજાયો હતો જેમાં પણ ૧૦ જેટલાં અગત્યના વક્તાઓ એ સ્પીચ આપી હતી.  ૨૨મી અપ્રિલના રોજ યોજાનાર 'ટેડેક્ષ નિરમા યુનીવર્સીટી ' એ બીજો  હશે.  આ ટોક શોમાં  દિલીપ છાબરિયા સહિત અન્ય ૧૧ પ્રતિભાઓ પણ હાજર રહેશે. જેમાં બાલાજી વિશ્વનાથન, જેમ્સ  જોસેફ, ડો મહેશ દેસાઈ , અનુજા ત્રેહાન કપુર, ઇશાન દીક્ષિત, નીમા શ્રીનિવાસન, ડો રીચા મિશ્રા, રીતમ ભટનાગર, મેહેર મોસ, નીખીલ મહાજન અને શિવમ પટેલ  હાજર રહશે .
 
આગળ વાંચો, વધુ વિગતો
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: nirma university have speech programme from various field icon
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended