Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» How To Calculate Students Marit In Exam Of Neet In State

અમદાવાદ: વિદ્યાર્થીઓનું મેરિટ કેવી રીતે ગણાશે તે જાહેર કરવા માંગ

Bhaskar News, Ahmedabad | May 18, 2017, 02:20 AM IST

  • અમદાવાદ: વિદ્યાર્થીઓનું મેરિટ કેવી રીતે ગણાશે તે જાહેર કરવા માંગ,  ahmedabad city news in gujarati
અમદાવાદ: નીટ એક્ઝામમાં અંગ્રેજી માધ્યમના પ્રશ્નો કરતાં ગુજરાતી માધ્યમના પ્રશ્નો અલગ પૂછવામાં આવ્યાં હતાં. જેના કારણે વાલીઓ-વિદ્યાર્થીઓમાં એક તરફ અસંતોષ છે. આ અંગે રાજ્ય સરકાર અને સીબીએસઈ કક્ષાએ વાલીઓ સમક્ષ રજૂઆત કરાઈ છે, વાલીઓ નીટ એક્ઝામ અંતર્ગત ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને માટે કેવી રીતે મેરિટ ગણાશે તેની જાહેરાત કરવા માંગણી કરી રહ્યા છે.

સીબીએસઈ બોર્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવનાર હોવાની પ્રાથમિક વિગતો પણ મળી છે.આ અંગે એક વાલીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે,‘નીટ એક્ઝામ અંતર્ગત એક તરફ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના પ્રશ્નો અલગ અલગ પૂછાયા છે, ગુજરાતી માધ્યમના વાલીઓની મૂંઝવણનો હજી  ઉકેલ લાવવામાં આવ્યો નથી.’
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: how to calculate students marit in exam of neet in state
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended