Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Free Service Provider Hospital To Be Rise In Ahmedabad For Better Health

અ'વાદ: મુખ્યમંત્રી અમૃતમ અને વાત્સલ્ય યોજના 82 હોસ્પિટલમાં અમલી

Bhaskar News, Ahmedabad | May 16, 2017, 02:04 AM IST

  • મફત સારવાર આપતી હોસ્પિટલોની સંખ્યા 20 માંથી વધીને 82 (ફાઇલ તસવીર)
અમદાવાદ: ગુજરાતની 6  કરોડની જનતા માટે બહુ જ સારા સમાચાર છે. મુખ્યમંત્રી અમૃતમ અને મુખ્યમંત્રીવાત્સલ્ય યોજનામાં મફત સારવાર આપતી હોસ્પિટલોની સંખ્યા 20 માંથી વધીને 82 કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા શરુ થયેલી આ યોજનાનો લાભ અગાઉ માત્ર સરકારી હોસ્પિટલોમાંથી મળતો હતો. પરંતુ રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલો સાથે સંકલન કરીને તેમને પણ ગરીબ દર્દીઓની સારવાર કરવા માટે સંમત કર્યા હતા.

ગુજરાતની જનતા માટે બહુ જ સારા સમાચાર છે. મુખ્યમંત્રી અમૃતમ અને મુખ્યમંત્રીવાત્સલ્ય યોજનામાં મફત સારવાર આપતી હોસ્પિટલોની સંખ્યા 20 માંથી વધીને 82 કરવામાં આવી છે. બે વર્ષ પહેલા શરુ થયેલી આ યોજનાનો લાભ અગાઉ માત્ર સરકારી હોસ્પિટલોમાંથી મળતો હતો.  પરંતુ રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલો સાથે સંકલન કરીને તેમને પણ ગરીબ દર્દીઓની સારવાર કરવા માટે સંમત કર્યા હતા.
 
ગરીબ દર્દીઓને 2 લાખ સુધીની સારવાર મફતમાં
અત્યારસુધી રાજ્યની 20 હોસ્પિટલો રાજ્ય સરકારની આ યોજના હેઠળ ગરીબ દર્દીઓને 2 લાખ સુધીની સારવાર મફતમાં આપતી હતી. પરંતુ તાજેતરમાં આ હોસ્પિટલોની સંખ્યા વધારીને 82 કરી દેવામાં આવી છે. જેનો લાભ ગુજરાતના તમામ ગરીબ અને મધ્યમ વર્ગના માણસો લઇ શકશે. અગાઉ ફકત સરકારી હોસ્પિટલોમાં જ આ યોજનાનો લાભ મળતો હતો.
 
આ હોસ્પિટલોમાં બંને યોજનાનો વિસ્તાર
-આરના સુપર સ્પે.હોસ્પિટલ
-નારાયણ હદયાલય પ્રા.લી.
-એચસીજી કેન્સર હોસ્પિટલ - સોલા
-બોડી લાઈન હોસ્પિટલ
-રાજસ્થાન હોસ્પિટલ
-પુષ્પા ચિલ્ડ્રન હોસ્પિટલ
-એચસીજી મલ્ટી.સ્પે.હોસ્પિટલ મીઠાખળી
-મેડીલીંક હોસ્પિટલ
-જીસીએસ મેડિકલ કોલેજ
-સંજીવની સુપર સ્પે.હોસ્પિટલ
-જયદીપ હોસ્પિટલ
-પારેખ હોસ્પિટલ
-ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ
-ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ
-કીડની ડાયા એન્ડ રિસર્ચ સેન્ટર
-સિવિલ હોસ્પિટલ
-યુએન મહેતા કાર્ડીઓલોજી
-શેઠ વીએસ જનરલ હોસ્પિટલ
-એલજી મ્યુ.હોસ્પિટલ
-મ્યુનિ.કોર્પો.હોસ્પિટલ
 
આગળ વાંચો, હોસ્પિટલોમાં 2 લાખ સુધી ફ્રી સારવાર
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: free service provider hospital to be rise in ahmedabad for better health
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended