Home »Maharashtra »Latest News »Mumbai» Tata Visiting Mohan Bhagwat In Nagpur

નાગપુર: તાતાએ મોહન ભાગવતની મુલાકાત લેતા તર્કવિતર્ક

Bhaskar News, Nagpur | Dec 29, 2016, 04:12 AM IST

  • નાગપુર: તાતાએ મોહન ભાગવતની મુલાકાત લેતા તર્કવિતર્ક,  mumbai news in gujarati
નાગપુર:તાતા સમૂહના હંગામી અધ્યક્ષ રતન તાતાએ બુધવારે સરસંઘચાલક મોહન ભાગવની નાગપુર ખાતે સંઘ મુખ્યાલયમાં જઈને મુલાકાત લીધી હતી. રતન તાતા અને મોહન ભાગવતની મુલાકાતનું કારણ જોકે હજુ સ્પષ્ટ થયું નથી. 

રતન તાતા સાથે ભાજપનાં નેતા શાયના એનસી પણ સંઘ મુખ્યાલયમાં આવ્યાં હતાં. રતન તાતાએ અચાનક સંઘ મુખ્યાલયમાં મુલાકાત લઈને સરસંઘચાલકને મળવાથી ઉદ્યોગ જગત અને રાજકીય ક્ષેત્રમાં પણ તર્કવિતર્ક લગાવાઈ છે. સંઘના સામાજિક કાર્યમાં સહભાગી થવાની મારી ઈચ્છા છે એમ તાતાએ ભાગવતને કહ્યું હોવાની માહિતી ટીવી મિડિયાએ પ્રસારિત કરી છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Tata Visiting Mohan Bhagwat in Nagpur
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext