Home »Magazines »Kalash» Article On Masaaj On Kadadh Magazine

માથાના સેન્ટર પોઇન્ટમાં મસાજ સાથે સંબંધિત મહત્ત્વની બાબતો

Ashant technique | Feb 15, 2017, 00:00 AM IST

  • માથાના સેન્ટર પોઇન્ટમાં મસાજ સાથે સંબંધિત મહત્ત્વની બાબતો,  kalash news in gujarati
માથાના સેન્ટર પોઇન્ટમાં મસાજ સાથે સંબંધિત મહત્ત્વની બાબતો
એક્યુપ્રેશરની જેમ ચાઇનીઝ મસાજ વ્યક્તિ જાતે કરી શકે છે. યોગ્ય રીતે મસાજ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે, સાથે સાઇનસમાં પણ આરામ મળે છે.

મસાજની રીત : માથાના મધ્યમાં મસાજ કરવો જોઈએ. આ ક્ષેત્રને કેન્દ્રબિંદુ કહેવાય છે. આ ક્ષેત્ર ઊર્જા પ્રવાહિત કરે છે. તેને એલિવેટર બટનની જેમ દબાવવું.
વૈજ્ઞાનિક અભિગમ : એમઆરઆઈ ટેક્નિક પ્રમાણે આવું કરવાથી શરીર પર અસર જોવા મળે છે. જ્યારે કપાળની વચ્ચેના ક્ષેત્ર પર મસાજ કરવામાં આવે ત્યારે ચહેરા, હાથ અને આખા શરીર પર દબાણ આવે છે.
કરચલીઓ ઓછી કરે છે અને કાર્યક્ષમ મેટાબોલિઝમ : અેક અધ્યયન પ્રમાણે આ મસાજને મસ્તિષ્કના કેન્દ્રની નર્વસિસ્ટમમાં તણાવ ઓછો કરવાની સાથે મેટાબોલિઝમની પ્રક્રિયા પણ દુરસ્ત કરે છે, જે મેદસ્વિતાને ઓછી કરવામાં પણ મદદગાર છે. તેની સાથે જ પહેલાંની કરચલીઓ ઓછી કરવામાં અને નવી કરચલીઓ થતી રોકવામાં પણ આ રીત મદદગાર છે.
 
(Kalash Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: article on masaaj on kadadh magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended