Home »Jokes »Daily Jokes »Other Jokes» Gujarati Sex Joke

પતિ પત્નીએ સેક્સ માટે નક્કી કર્યો કોડ...

divyabhaskar.com | Aug 26, 2013, 12:49 PM IST

એક પતિ પત્નીએ સેક્સ માટેનો કોડ રાખ્યો "ફોન કરવો છે"
 
પતિએ પુત્રને કહ્યું- બેટા મમ્મીને જઇને કહે કે પપ્પાને અરજન્ટ ફોન કરવો છે...

પત્નીઃ પપ્પાને બોલ કે અત્યારે ફોન નહીં કરી શકાય, નેટવર્ક ખરાબ છે.....થોડો ટાઇમ લાગશે

પતિ- બેટા મમ્મીને બોલ કે ફોન નહીં કરવા દે તો પપ્પા પબ્લિક ફોન પરથી કોલ કરી લેશે....

પત્ની- બેટા, પપ્પાને કહી દે કે આવી ભૂલ કરશે તો મમ્મી ઘરમાં જ પીસીઓ ખોલી દેશે.............
 

(Daily Jokes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gujarati sex joke
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended