Home »Kutchh »Bhuj» Negligence In Nalayakand Showcase Notice To ASI

નલિયાકાંડમાં બેદરકારી બદલ ASIને શોકોઝ નોટિસ

Bhaskar News, Bhuj | Apr 21, 2017, 04:23 AM IST

  • નલિયાકાંડમાં બેદરકારી બદલ ASIને શોકોઝ નોટિસ,  bhuj news in gujarati
ભુજ: નલિયા સામૂહિક દુષ્કર્મકાંડની પીડિતાએ ગત જાન્યુઆરી માસમાં તેની સાથે દુષ્કર્મ આચરનારા આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદમાં નોંધાવા નલિયા પોલીસ મથકમાં ગઇ હતી, ત્યારે નલિયા પોલીસ સ્ટેશનના એએસઆઇએ વિરમ પટ્ટણીએ યુવતી સામે સત્તાનો રોફ બતાવી ઉદ્ધત વર્તન કર્યું હતું, ફરિયાદ લીધી ન હતી.

આ એએસઆઇઅે તેમની ફરજ દરમિયાન યુવતી હોવાનું જાણવા છતાં તેની સામે કરેલા બેદરકારીભર્યા વર્તનથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એએસઆઇને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં એએસઆઇના માસિક બેઝિક પગાર કાપી લેવાનો દંડ ફટકારાયો છે.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: negligence in Nalayakand showcase notice to ASI
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended