Home »Kutchh »Bhuj» Congress Women Rally In Bhuj

ભુજમાં યુવા કોંગ્રેસની મહિલા સ્વાભિમાન રેલી ભુજમાં ફરી

Bhaskar News, Bhuj | Mar 02, 2017, 04:22 AM IST

ભુજ: ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા ભુજમાં મહિલા સ્વાભિમાન આક્રોશ રેલી યોજાઇ હતી. ઓપનએર થીયેટરમાં સભા બાદ નીકળેલી રેલીમાં પ્રદેશ યુવા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત,  પ્રદેશ ઉપપ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા,ઉપપ્રમુખ સંગ્રમસિંહ રાઠવા, પ્રભારી પવન શર્મા, ભાવેશ રાજ્યગુરુ, કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા વી.કે. હુંબલ, પીઢ નેતા આદમ ચાકી, પ્રવક્તા ઘનશ્યામસિંહ ભાટી, પ્રદેશ મંત્રી દીપક ડાંગર તથા અન્ય કોંગ્રેસીઓમાં અશરફ સૈયદ, રવિ ડાંગર, રમેશ મહેશ્વરી અને અન્ય કાર્યકરો સામેલ થયા હતા. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Congress women rally in Bhuj
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended