Home »Kutchh »Bhuj» ભુજ |ભુજના નટવાસમાં રહેતા રામીબેન બાબુભાઇ નટ (ઉ.વ.70)એ સોમવારે બપોરે

ભુજ |ભુજના નટવાસમાં રહેતા રામીબેન બાબુભાઇ નટ (ઉ.વ.70)એ સોમવારે બપોરે

DivyaBhaskar News Network | Mar 21, 2017, 03:55 AM IST

  • ભુજ |ભુજના નટવાસમાં રહેતા રામીબેન બાબુભાઇ નટ (ઉ.વ.70)એ સોમવારે બપોરે,  bhuj news in gujarati
ભુજ |ભુજના નટવાસમાં રહેતા રામીબેન બાબુભાઇ નટ (ઉ.વ.70)એ સોમવારે બપોરે 2 વાગ્યાની આસપાસ ઘરે એકલી હતી, ત્યારે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી દીવાસળી ચાંપી જાત જલાવી લેતાં ગંભીર રીતે દાઝી ગઇ હતી, જેને તાત્કાલિક જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જેને સારવાર દરમિયાન સાંજે અંતિમ શ્વાસ લીધો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ | ભુજમાં વૃદ્ધ મહિલાએ જાત જલાવી મોત વ્હાલુ કર્યું

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ભુજ |ભુજના નટવાસમાં રહેતા રામીબેન બાબુભાઇ નટ (ઉ.વ.70)એ સોમવારે બપોરે
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended