Home »Jokes »Tadafadi» Virendr Sehwal Comment Trending In Twitter

સહેવાગની કમેન્ટ સાથે જ ટ્વિટર પર ટ્રેન્ડ, સલમાન-ગબ્બર પણ આવ્યા મેદાનમાં

divyabhaskar.com | Feb 27, 2017, 15:24 PM IST

સોશિયલ મીડિયામં ABVP સામે કેમ્પેઇન શરૂ કરનાર કારગિલ શહિદની પુત્રી ગુરમહેર હવે લોકોના ટાર્ગેટ પર આવી ગઈ છે. તેણે પોસ્ટ કરી હતી કે, 'મારા પિતાને પાકિસ્તાને પહોંતા માર્યા, યુદ્ધે માર્યા હતા.' તેની સળી કરતાં વિરેન્દ્ર સહેવાગે પોસ્ટ કરી, 'બે ત્રીપલ સેન્ચ્યૂરી નહોંતી મારી, મારા બેટે મારી હતી.' આ સાથે જ સોશિયલ મીડિયામાં આવી જ કેટલીક ફની પોસ્ટ્સ શરૂ થઈ ગઈ છે છે ટ્વિટરમાં ટ્રેન્ડ થવા લાગ્યું છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, કેવી-કેવી પોસ્ટ્સ બની છે વાયરલ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Virendr Sehwal comment trending in Twitter
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended