Home »Jokes »Tadafadi» Funny Pics On Social Media On Hafiz Saeed Nawaz Sharif

ઝેરીલી Selfie: PAKISTANI હાફિઝની આમ ઉડી મજાક!

divyabhaskar.com | Aug 04, 2016, 12:11 PM IST

 
 
પાકિસ્તાનમાં બેઠેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી નંબર 1 હાફિઝ સઇદ હંમેશા ભારતના નિશાના પર રહ્યો છે. ત્યાં તે આપણે માટે ઝૈર ફેલાવે છે અને અહીં તેને માટે પણ લોકોના મનમાં વેર જ છે. આ જ કારણ છે કે સઇદની કેટલીક ફોટોઝ ક્રિએટ કરવામાં આવી છે. જેને જોઇને તમે પણ સઇજને તૌબા કરી દેશો..
 
હાલમાં તો આપ પણ એન્જોય કરો હાફિઝ સઇદના આ હાલની સાથે અને આગળની સ્લાઇડ્સમાં જુઓ તેની થયેલી દુર્ગતિ, જેના કેટલાક નમૂના મસ્તીખોરોએ બનાવ્યા છે...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: funny pics on social media on Hafiz Saeed Nawaz Sharif
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended