Home »Jokes »Tadafadi» Most Funny Jokes Shared In Social Media

જબરજસ્ત શેર થાય છે ગગા-ભગાના આ સુપરફની જોક્સ, હસાવશે ખડખડાટ

divyabhaskar.com | Nov 02, 2016, 11:50 AM IST

દિવાળીની રજાઓમાં બધા કામનું ટેન્શન ભૂલી ગયા છે. હરવા-ફરવાની સાથે-સાથે ફેમિલિ ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. ત્યાં રોજ સાથે જામતી ફેમિલિમાં બધાં એકબીજાનું મનોરંજન કરે છે. અવનવા જોક્સ સંભળાવે છે અને તહેવારની રજાને પૂરેપૂરી વસૂલ કરે છે. તો વળી વૉટ્સએપ ફેસબુકમાં પણ અવનવા જોક્સ શેર કરી લોકો સૌનું ભરપૂર મનોરંજન કરે છે. આવા જ વાયરલ થયેલ જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો ગગા-ભગાના સુપર ફની જોક્સની....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny jokes shared in social media
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext