Home »Jokes »Tadafadi» Viral Jokes Of Reliance JioG Plan

મુકેશભાઇ જુગ-જુગ Jio, 4G ની જાહેરાત સાથે જ સોશિયલ મીડિયામાં તોફાન

divyabhaskar.com | Sep 03, 2016, 13:34 PM IST

માર્કેટમાં રિલાયંસ Jioની જાહેરાત સાથે જ સીમ કાર્ડ માટે પડાપડી શરૂ થઈ ગઈ છે. રિલાયંસે તો સૌથી સસ્તા ઇન્ટરનેટ પ્લાનની પણ જાહેરાત કરી છે, જેટલે બીજી કંપનીઓને તો કાંતો બિસ્તરા-પોટલાં બાંધીને ઘરે બેસવું કાંતો રિલાયંસ કરતાં પણ સસ્તુ કરવું બેમાંથી એકજ ચોઇસ બચી છે. આ બધુ જોતાં જ સોશિયલ મીડિયામાં દર મિનિટે અવનવા જોક્સ શેર થતા જ રહે છે, જેનું કલેક્શન ખાસ તમારા મનોરંજન માટે લાવ્યા છીએ અમે પણ.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ Jio ના કેવા-કેવા જોક્સ શેર થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Viral jokes of Reliance JioG plan
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended