JOKES
Home » Jokes » Tadafadi » Viral Jokes Of Reliance Jio

તડાફડી

Whatsappમાં આવ્યું Jioનું વાવાઝોડુ, વાયરલ છે ખડખડાટ હસાવતા જોક્સ

divyabhaskar.com | Sep 05, 2016, 15:59PM IST
1 of 9

જેમને રિલાયંસ જીયોનું કાર્ડ મળી ગયું એ તો Jio ના રંગમાં રંગાઇ જ ગયા છે, સાથે-સાથે રાત્રે 2 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં, જેમને હજી સુધી કાર્ડ નથી મળ્યું એ પણ Jio રંગમાં રંગાયા છે. સોશિયલ મીડિયામાં તો જાણે Jio નામનું વાવાઝોડું જ ત્રાટક્યું છે. ક્યાંક ફની કમેન્ટ્સ તો ક્યાંક જીયોના જોક્સ, તો વળી ક્યાંક જીયોના ગુણગાન, પરંતુ જ્યાં જુઓ ત્યાં દેખાય તો છે Jio જ Jio. ફેસબુક-વૉટ્સએપમાં ફરતા થયેલા જીયોના આવા જ કેટલાક ફની જોક્સ અને કમેન્ટ્સનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વાયરલ બનેલ જીયોના જોક્સ...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: viral Jokes of Reliance Jio
(News in Gujarati from Divya Bhaskar)