Home »Jokes »Tadafadi» Viral Jokes Of Note Ban And Bank-ATM Lines

Viral Jokes: ભિખારીઓને પણ નડી નોટબંધી, રંગે રંગાયા ડિજિટલ ઇન્ડિયાના

divyabhaskar.com | Dec 30, 2016, 11:17 AM IST

નોટબંધીના 50 દિવસ પૂરા થઈ ગયા છે. છતાં હજુ એટીએમ આગળ લાઇન અને કેશની તંગી તો જોવા મળે જ છે. આ વખતે ન્યૂયરની ઉજવણીમામ પણ નોટબંધીની અસર તો જોવા મળશે જ એવું પણ લાગી રહ્યું છે. તો સોશિયલ મીડિયામાં અત્યારે નોટબંધી સિવાય બીજુ કઈં દેખાતું જ નથી. કવિને પણ તેનો જ રંગ લાગ્યો છે. તો આપણે પણ એકવાર નજર કરી લઈએ શું ચાલી રહ્યું છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સોશિયલ મીડિયામાં જબરજસ્ત શેર થઈ રહ્યા હોય તેવા જોક્સ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Viral jokes of Note Ban and Bank-ATM lines
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended