Home »Jokes »Tadafadi» Viral Jokes Of Makar Sankrati And Kite Festive

આ રહ્યું ધાબે ચડવાનું રહસ્ય, ફટાફટ શેર થાય છે ઉતરાયણ Special જોક્સ

divyabhaskar.com | Jan 13, 2017, 00:05 AM IST

ઉતરાયણના હવે ગણતરીના દિવસો નહીં કલાકો બાકી છે, એમ કહીએ તો પણ ચાલે. આકાશમાં પતંગ ચગવાના ચાલું થઈ ગયા છે અને કાઇપો છે ની બૂમો પણ સંભળાવા લાગી છે, તો સોશિયલ મીડિયા કેવી રીતે અલિપ્ત રહી શકે. અહીં પણ ઉતરાયણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચાલું થઈ ગયા છે જાત-જાતના જોક્સ શેર થવાના.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો ઉતરાયણ સ્પેશિયલ જોક્સની...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Viral jokes of makar Sankrati and Kite festive
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended