Home »Jokes »Tadafadi» Viral Jokes Of 1000 And 500 Rs Notes

લાગે છે પૂર આવશે 1000-500ના જોક્સનું, અવિરત ચાલુ છે વરસાદ

divyabhaskar.com | Nov 17, 2016, 00:05 AM IST

મમ્મી: તે લોટરી રમવાની ક્યારથી ચાલું કરી? 
પપ્પૂ: મમ્મી હું ક્યારેય નથી રહ્યો લોટરી..
મમ્મી: ચૂપ બેસ, કાલ જ મેં તારા ખિસ્સામાંથી એક ગુલાબી રંગની લોટરીની ટિકિટ ફાડીને ફેંકી દીધી..
પપ્પૂ: મમ્મી આ શું કર્યું તે? એ તો 2000ની નોટ હતી...
***

ભગો: કાકા અહીંથી SBI બેન્ક કેટલી દૂર હશે?
કાકા: હશે. એક-દોઢ કીમી
ભગો: તો પહોંચવા માટે બસ કે રિક્ષા ક્યાંથી મળશે?
કાકા: છાનોમાનો મારી પાછળ ઊભો રહી જા, આ લાઇન ત્યાં જ જાય છે.
***
31 ડિસેમ્બર મહા-વિષર્જન દિવસ તરીકે ઉજવાશે.
રિલાયંસ જિયો બંધ
સેટ-અપ બોક્સ વગર ટીવી બંધ
બાકી રહેતું હતું ત્યાં, 500-1000ની નોટો પણ બંધ...
 
આવા જ ફની વધુ જોક્સ વાંચવા ક્લિક કરતા જાઓ આગળની સ્લાઇડ્સ પર...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Viral jokes of 1000 and 500 rs notes
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended