Home »Jokes »Tadafadi» Viral Funny Advices Of Relatives Of Chanakya

માર્કેટમાં રાફડો ફાટ્યો ચાણક્યનાં સગાંવહાલાંનો, વગર માંગે આપતા સલાહો

divyabhaskar.com | Dec 21, 2016, 00:05 AM IST

ચાણક્યની કૂટનીતિ અને બુદ્ધિ ચાતુર્ય વિશે તો તમે બધા જાણતા જ હશો, પરંતુ આજકાલની પેઢી જરા તેનાથી પણ આગળ નીકળી રહી. માર્કેટમાં ચાણક્યનાં સગાં-વહાલાંનો રાફલો ફાટ્યો છે અને આ લોકો વગર માંગે અવનવી સલાહો આપતા જ રહે છે. સોશિયલ મીડિયામાં 2016માં આવી ઘણી સલાહો બહુ વાયરલ બની અને લોકોનું ભરપૂર મનોરંજન પણ કર્યું છે. તો 2017ને વેલકમ કરતાં પહેલાં એક નજર કરી લઈએ આ ચાણક્યના સગાંવહાલાંની સલાહો પર.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, બીજી કઈ-કઈ સલાહો બની છે વાયરલ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Viral Funny advices of relatives of Chanakya
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended