Home »Jokes »Tadafadi» Valentine Day Special Wishes And Jokes

વેલેન્ટાઇન ડે નિમિત્તે આ છે ખાસ સંદેશ, Facebookમાં લોકોનો છે હોટ ફેવરિટ

divyabhaskar.com | Feb 07, 2017, 13:28 PM IST

વેલેન્ટાઇન ડે આડે હવે માંડ એક અઠવાડિયું જ છે. જોકે વેલેન્ટાઇન ડેની ચર્ચાઓ અને મેસેજ તો અત્યારથી શરૂ થઈ જ ગયા છે. તો વળી ક્યાંક-ક્યાંક ફની જોક્સ પણ વાયરલ બનવા લાગ્યા છે. મોદી દરેક વારે-તહેવારે દેશની જનતાને તેમનો ખાસ સંદેશ આપતા હોય છે. તો અમે ખાસ ઇમેજિન કર્યું છે કે, વેલેન્ટાઇન ડે નિમિત્તે મોદીને જો પ્રેમીઓને સંદેશ આપવાનો હોય તો કેવો આપે?

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બીજા શું-શું સંદેશ મળ્યા વેલેન્ટાઇન ડે નિમિત્તે....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Valentine Day special wishes and Jokes
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended